મુખપૃષ્ઠ
Wikiquote થી
[ફેરફાર કરો] ગુજરાતી કહેવતો અને અવતરણો
આ વેબસાઇટનો ઉદ્દેશ ગુજરાતી કહેવતો અને અવતરણોનો કોશ બનાવવાનો છે.
|
વિકિક્વોટ પર તમારું સ્વાગત છે. વિકિકવોટ મુક્ત વિશ્વકોષ છે જેમાં કોઇપણ લખી શકે છે. |
વિકિક્વોટની આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત ઑગસ્ટ ૬, ૨૦૦૫ના રોજ કરવામાં આવી. અત્યારે અમે ૧૧ લેખો પર કામ કરી રહ્યાં છે. વિકિક્વોટ દરેક ભાષામાં થતું એક મુક્ત ઑનલાઇન પ્રકાશન છે. જયાં સ્રોતની ખબર હોય ત્યાં સ્રોત સહિતના લેખ, ગુજરાતી સિવાયની ભાષામાં પ્રખ્યાત અવતરણોનો અનુવાદ પણ તમે કરી શકો છો. જો તમે વિકિક્વોટ કે વિકિનાં અન્ય પ્રોજેક્ટમાં હમણા જ જોડાયા હો તો તમારે મદદની જરુર પડે. આમ તો તમારે સહાયની જરુર પડે તે માટે મદદનાં પાનાંનું આયોજન છે, પરંતુ હાલ હજુ મદદનાં પાનાંતૈયાર કરવાનાં બાકી છે. વિકિક્વોટનાં આ પ્રાથમિક તબક્કામાં વધુ માહિતી માટે અંગ્રેજીમાં જોવા વિનંતી. તમારે ટાઇપ કરતાં કાંઇક પ્રયોગ કરીને જોવું હોય તો તેનાં માટે કોઇ લેખમાં પ્રેક્ટીસ કરવાને બદલે તમે સેન્ડબોક્સમાં પહેલાં ટાઇપ કરી શકો છો. સેન્ડબોક્સમાં પ્રયોગ માટે જુદું રાખેલ પાનું હોઇને તમે ત્યાં કાંઇપણ ટાઇપ કરી શકો. એટલું જ નહી પણ તમે ત્યા કરેલું ટાઇપીંગ ત્યાં રાખી મુકેલ હોય તો બીજા મિત્રો પણ તે દ્વારા શીખી શકે.

