ગુજરાતી કહેવતો/ઉ
Wikiquoteથી
- ઉકરડાને વધતાં વાર શી?
- ઉજળું એટલું દુધ નહિ.
- ઉજળે લુગડે ડાઘ બેસે.
- ઉઠ પ્હાણા પગ પર.
- ઉઠ રે વહુ વિસામો ખા હું કાંતુ ને તું દળવા જા.
- ઉતર્યો અમલદાર કોડીનો.
- undarne uchalo nahine, mindine malo nahi, nagar baccho kalo nahi, ne bharman ger palo nahi.
- ઉજ્જડ ગામે એરંડો પ્રધાન.
- ઉલાળિયું કરવું ( ધંધામાં ખોટ થયાની વાત ફેલાવીને ફરાર થઈ જવુ )
- ઇશ્વર જ સર્વ શ્રેષ્ઠ છે.
- સાચાને સાચવનાર ઇશ્વર.
ઉકલ્યો કોયડો કોડીનો ઉતાવળે આંબા ન પાકે