Wikiquote થી
ચાઇનિઝ કહેવતો અને તેનો ભાવાર્થ તથા ક્યાંક સમાનાર્થી ગુજરાતી કહેવત આપેલ છે.
- 冰冻三尺,非一日之寒(ice+freeze+three+units(~feet),not+one+day's(7th and 8th)+chill)
- શબ્દાર્થ: શુન્ય નિચેનું એક દિવસનું તાપમાન ત્રણ ફિટ બરફ જમાવવા માટે પુરતું નથી.
- ભાવાર્થ: મહાન વસ્તુઓ થોડા સમયમાં સંપૂર્ણ થતી નથી.
- ગુજરાતી: ઉતાવળે આંબા ન પાકે.