શિક્ષણ
Wikiquote થી
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] સોર્સસહિત
[ફેરફાર કરો] સામાન્ય
- શિક્ષણ એ પશુને માણસમાં ફેરવતું કારખાનું છે... સ્ત્રીઓ શિક્ષિત મતલબ તેનાં બાળકો પણ શિક્ષિત...
- ગુલામ હઝરત તન્હા, શિક્ષણશાસ્ત્રી, અફઘાનિસ્તાન
- તમે વિચારતા હો કે શિક્ષણ મોંઘું છે, તો તેની અવગણના કરી જુઓ.
- ડેરેક બોક
- જ્યારે તમે એક પુરુષને ભણાવો છો ત્યારે તમે એક વ્યક્તિને ભણાવો છો-જ્યારે એક સ્ત્રીને ભણાવો છો ત્યારે તમે એક પાઠ શીખો છો.
- લિઓનીડ એસ.સુખોરુકોવ
- શાળા એ યુવાન હોવાનાં ગુનાની સજા છે.
- નાના લિ
- શિક્ષણ મેળવવું તે આપણો હક્ક છે, શિક્ષણનો ફેલાવો કરવો તે આપણી ફરજ છે.
- ???