અર્જુન સિંહ જાડેજા

વિકિસૂક્તિમાંથી
Jump to navigation Jump to search

અર્જુનસિંહ મયુરધ્વજસિંહ જાડેજા (ઓગસ્ટ ૧૫, ૧૯૯૮) એક વિચારક અને લેખક છે.

સૂક્તિઓ[ફેરફાર કરો]

 • જીવન વિપરીત સંજોગો થી ભરેલું છે. જીવન શી રીતે જીવવું જોઈએ, એ જીવન જીવ્યા પછી સમજાય છે !
 • જ્યાં સુધી હું, હું છું. ત્યાં સુધી ગામ દિવામાં તેલ પુરે, કે પછી તેલ ના કુવા ખોદે, મને પરવા નથી.
 • બધું જાણીને પણ કંઈ ન જાણતા હોવાનું અને કંઈ ન જાણતા હોવા છતાં બધું જ જાણતા હોવાનું કથન કરનારા બધા જ મનુષ્યો આત્મહિન છે.
 • શક્તિ અને સત્તાની હવસ એવું ઝનુન છે, જે હ્યદયને સૌથી વધુ પીડા આપે છે.
 • ઘણીવાર આપણી વેદના જ આપણી મુખ્ય પહેચાન બની જાય છે.
 • મહાનતાની કોઈ વ્યાખ્યા નથી. શ્રેષ્ઠ વ્યક્તિત્વો મહાનતા પામે છે.
 • મને પસંદ નથી એ વાતો, જે મારી વિરુદ્ધ છે. મને પસંદ છે એ વાતો, જેમા હું તેમની વિરુદ્ધ છું.
 • અહીં પુરુષોમાં માત્ર બે જ વસ્તુઓ માટે સ્પર્ધા છે, સ્ત્રી અને સત્તા.
 • તમારું સમસ્ત, અમારા માટે શુન્ય.
 • હું એ સમુદ્ર છું, જે ખુદને ખુદમાં ડુબાવવા ઇચ્છું છું.
 • અર્જુન કહે
અર્જુન જેને પ્રેમ કરે છે,
તેને શક્તિ અને જ્યાન આપે છે.
તેનામાં પવિત્ર શક્તિઓનો નિવેશ કરે છે.
હું, અર્જુન, તેને એક જ્યાની અને પુરિષોજ્ણ્ણ મનુષ્ય બનાવી દઉં છું.
આ હું કહુ છું,
કારણ કે, હું છું અર્જુન.

સંસર્ગો[ફેરફાર કરો]