પ્રજાપતિ

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રજાપતિ

ભારત દેશ ના ગુજરાત રાજ્ય માં કુંભકાર/કુંભાર ને આજે લોકો પ્રજાપતિ અટક થી જાણે છે. આમતો આખા ભારત દેશમાં પ્રજાપતિ અટક નો વ્યાપક ઉપયોગ થાય છે પરંતુ આવું પણ નથી કે બધા કુંભકાર "પ્રજાપતિ" જ્ઞાતિ નો ઉપયોગ કરે.