લખાણ પર જાઓ

વિકિસૂક્તિ:પ્રબંધકો

વિકિસૂક્તિમાંથી

પ્રબંધક એ વિકિસૂક્તિના એવા સભ્યો છે જેમને પાના દૂર કરવા કે પુનઃ સ્થાપિત કરવા, પાનાઓને સુરક્ષિત કરવા, પાના આયાત કરવા, સભ્ય હક્કોનું પ્રબંધન કરવુ, મીડિયાવિકિ જેવા સુરક્ષિત પૃષ્ઠોને સંપાદિત કરવા સહિતની સુવિધા એકસાથે પ્રાપ્ત હોય છે.