અરેબિક કહેવતો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું r2.5.1) (રોબોટ હટાવ્યું: de:Arabische Sprichwörter |
નાનું r2.7.2+) (રોબોટ ઉમેરણ: li:Arabisje spraekwäörd |
||
લીટી ૩૮: | લીટી ૩૮: | ||
[[it:Proverbi arabi]] |
[[it:Proverbi arabi]] |
||
[[ka:არაბული ანდაზები]] |
[[ka:არაბული ანდაზები]] |
||
[[li:Arabisje spraekwäörd]] |
|||
[[lt:Arabų patarlės ir priežodžiai]] |
[[lt:Arabų patarlės ir priežodžiai]] |
||
[[nl:Arabische spreekwoorden]] |
[[nl:Arabische spreekwoorden]] |
૧૫:૪૦, ૨૮ ઓક્ટોબર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન
અરેબિક કહેવતો અને તેનો ગુજરાતી ભાવાર્થ.
સલાહ
- اترك الشر يتركك
- બુરાઇ છોડો,બુરાઇ તમને છોડશે.
- اتق الأحمق أن تصحبه إنما الأحمق كالثوب الخلق كلما رقعت منه جانبا صفقته الريح وهنا فانخرق
- મુર્ખથી ચેતતા રહો, તે જુના કપડા જેવો હોય છે, જેને તમે જેટલી વખત સાંધો, પવન તેટલી વખત તેને ફાડશે.
- اجتنب مصاحبة الكذاب فإن اضطررت إليه فلا تُصَدِّقْهُ
- જૂઠાડાઓની સોબતથી દુર રહો, જો દુર ન રહી શકો તો તેઓમાં વિશ્વાસ ન કરો.