ગુજરાતી રૂઢિપ્રયોગો/દ
Wikiquoteથી
- દાણો દબાવી/ચાંપી જોવો
- દાળમાં કાળું
- દાધારિંગો
- દાનત ખોરા ટોપરા જેવી
- દાંત કાઢવા
- દાંત ખાટા કરી નાખવા
- દાંતે તરણું પકડવું
- દી ફરવો
- દી ભરાઈ ગયા છે
- દી વળવો
- દુકાળમાં અધિક માસ
- દુ:ખતી રગ દબાવવી
- દૂધમાંથી પોરા કાઢવા
- દૂધમાં અને દહીંમાં પગ રાખવો
- દોમ દોમ સાયબી
- દ્રાક્ષ ખાટી છે