લખાણ પર જાઓ

ચાઇનિઝ કહેવતો

વિકિસૂક્તિમાંથી

ચાઇનિઝ કહેવતો અને તેનો ભાવાર્થ તથા ક્યાંક સમાનાર્થી ગુજરાતી કહેવત આપેલ છે.

  • (bīng)(dòng)(sān)(chǐ)(fēi)()()(zhī)(hán)(ice+freeze+three+units(~feet),not+one+day's(7th and 8th)+chill)
    • શબ્દાર્થ: શુન્ય નિચેનું એક દિવસનું તાપમાન ત્રણ ફિટ બરફ જમાવવા માટે પુરતું નથી.
    • ભાવાર્થ: મહાન વસ્તુઓ થોડા સમયમાં સંપૂર્ણ થતી નથી.
    • ગુજરાતી: ઉતાવળે આંબા ન પાકે.