સાધન નિકાસ

Twinkle યંત્રને નિકાસિત કરવા, "ડાઉનલોડ" બટન પર ક્લિક કરો, અને કાઉનલોડ કરેલી ફાઈલ સાચવો, Special:Import નિયોજીત વિકિ પર Special:Import પર જાવ અને અપલોડ કરો. અને પછી નીચેનાને MediaWiki:Gadgets-definition page પર ઉમેરો:

* Twinkle[ResourceLoader|dependencies=mediawiki.user,mediawiki.util,jquery.ui,moment|rights=autoconfirmed]|morebits.js|morebits.css|Twinkle.js|twinkleprod.js|twinkleimage.js|twinklebatchundelete.js|twinklewarn.js|twinklespeedy.js|friendlyshared.js|twinklediff.js|twinkleunlink.js|friendlytag.js|twinkledeprod.js|friendlywelcome.js|twinklexfd.js|twinklebatchdelete.js|twinklebatchprotect.js|twinkleconfig.js|twinklefluff.js|twinkleprotect.js|twinklearv.js|twinkleblock.js|friendlytalkback.js

નોયોજિત વિકિ પર તમને યોગ્ય પરવાનગીઓ હોવી જોઈએ (સિસ્ટમ સંદેશામાં ફેરફાર કરવા સહિતની) અને ફાઈલ અપલોડ માં આયત વિકલ્પ સક્રીય હોવો જોઇએ