સભ્યની ચર્ચા:Tulsi Bhagat

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

નમસ્કાર તુલસીભાઈ,

આપશ્રી એ હમણાં આ પાનાને દૂર કરેલ છે

તમારા કહેવા પ્રમાણે એ સ્પામ છે પણ મને એમાં કાંઈ સ્પામ જેવું લાગતું નથી.

તો કૃપા કરીને યોગ્ય કારણ બતાવશો.