લખાણ પર જાઓ

કોમ્પ્યુટર

વિકિસૂક્તિમાંથી

સ્ત્રોતરહીત

[ફેરફાર કરો]
અહીં આપેલ અવતરણોનો ચોક્કસ સંદર્ભ અપાયેલ નથી.
  • કોમ્પ્યુટર જુના કરાર (ઓલ્ડ ટેસ્ટામેન (બાઇબલ))માંનાં ઇશ્વર જેવું છે, પુષ્કળ કાયદાઓ પરંતુ દયા જરાયે નહીં.
    • જોસેફ કેમ્પબેલ
  • જો તમે વિચારતા હો કે તમે તમારી (કોમ્પ્યુટરને લગતી) સલામતીને લગતી સમસ્યાઓ નિવારી શકો છો, તો તમે સમસ્યાઓને સમજ્યાજ નથી અને તમે તકનિકિ (ટેકનોલોજી)ને પણ સમજ્યા નથી.
    • બ્રુસ સ્ચ્નૈર (Bruce Schneier)
  • મોટાભાગના નિષ્ણાતોનાં માનવા મુજબ, વિશ્વનો નાશ થવાની વધુ સંભાવના દુર્ઘટનાથી છે. અહીં આપણો પ્રવેશ થાય છે, આપણે કોમ્પ્યુટર વ્યવસાઇકો છીએ. દુર્ઘટના માટે કારણરૂપ.
    • નાથાનિયલ બોરેન્સ્ટેઇન (Nathaniel Borenstein)
  • કોમ્પ્યુટર રમતો બાળકોને ખરાબ અસર કરતી નથી, મતલબકે જો ’પેક મેન’ (એક કોમ્પ્યુટર રમત) આપણને બાળકો જેટલીજ અસર કરતી હોત તો, આપણે બધાં અંધારા ઓરડામાં દોડતા હોત, ગોળીઓ ચગળતા અને એકનું એક સંગીત સાંભળતા હોત.
    • માર્કસ બ્રિજસ્ટોક (Marcus Brigstocke) (નિનટેન્ડો ઇન્કો.નાં ક્રિસ્ટિન વિલ્સનને ખોટી રીતે જવાબદાર ઠેરવતા)
  • ક્વાંટમ મિકેનિક શેઠ લોઇડ કહે છે કે બ્રહ્માંડ એક વિશાળ ’હેકેબલ’ કોમ્પ્યુટર છે, આશા રાખીએ તે ’વિન્ડોઝ’ પ્રોગ્રામથી નહીં ચાલતું હોય.
    • કેવિન કેલિ
  • On two occasions I have been asked [by members of parliament!], "Pray, Mr. Babbage, if you put into the machine wrong figures, will the right answers come out?" I am not rightly able to apprehend the kind of confusion that could provoke such a question.
  • Computers make it easier to do a lot of things, but most of the things they make it easier to do don't need to be done.
  • The computer is the game.
  • Anyone who slaps a 'this page is best viewed with Browser X' label on a Web page appears to be yearning for the bad old days, before the Web, when you had very little chance of reading a document written on another computer, another word processor, or another network.
  • [Software are among the] things which can be copied infinitely over and over again, without any further costs.
  • A world full of computers which you can't understand, can't fix and can't use [because it is controlled by inaccessible proprietorial software] is a world controlled by machines.
  • .HELP SEX: This system is a computer and as such is not able to help with enquiries of this nature. For details on reproduction, see the Xerox documentation.
    • Famous Help text from Essex Dec 10
  • ભવિષ્યમાં કોમ્પ્યુટરોનું વજન ૧.૫ ટન કરતાં વધારે હશે નહીં.
    • 'પોપ્યુલર મિકેનિક્સ' વિજ્ઞાન પત્રીકા (Popular Mechanics) (૧૯૪૯)
  • કોમ્પ્યુટરો નકામા હોય છે. તે ફક્ત તમને ઉત્તર આપી શકે છે.
  • Don't trust a computer you can't throw out a window.
  • કોમ્પ્યુટર 'એર કંડિશનર' (વાતનુકુલન મશીન) જેવું છે; તમે જ્યારે 'વિન્ડોઝ' (બારી) ખોલો છો ત્યારે તે બીનઉપયોગી બની રહે છે.
    • લિન્સ ટોરવાલ્ડ્સ

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
w:
w: