લખાણ પર જાઓ

અરેબિક કહેવતો

વિકિસૂક્તિમાંથી

અરેબિક કહેવતો અને તેનો ગુજરાતી ભાવાર્થ.

  • اترك الشر يتركك
બુરાઇ છોડો,બુરાઇ તમને છોડશે.
  • اتق الأحمق أن تصحبه إنما الأحمق كالثوب الخلق كلما رقعت منه جانبا صفقته الريح وهنا فانخرق
મુર્ખથી ચેતતા રહો, તે જુના કપડા જેવો હોય છે, જેને તમે જેટલી વખત સાંધો, પવન તેટલી વખત તેને ફાડશે.
  • اجتنب مصاحبة الكذاب فإن اضطررت إليه فلا تُصَدِّقْهُ
જૂઠાડાઓની સોબતથી દુર રહો, જો દુર ન રહી શકો તો તેઓમાં વિશ્વાસ ન કરો.

શસ્ત્રો

[ફેરફાર કરો]

વનસ્પતિ અને ખોરાક

[ફેરફાર કરો]

વ્યાપાર અને ઓઝારો

[ફેરફાર કરો]

ધન,સંપતિ અને ગરીબી

[ફેરફાર કરો]