ઓખાહરણ/કડવું-૮૯
દેખાવ

| ← કડવું-૮૮ | ઓખાહરણ કડવું-૮૯ પ્રેમાનંદ |
કડવું-૯૦ → |
| રાગ:ઘોળ દેશી |
ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે,
માનુની તો મળીને મંગળ ગાય રે.
રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાય રે,
ઓખાબાઈને લાડુ કચોળુ અપાય રે.
ઓખાબાઈને શિખામણ દે છે માય રે.

ઓખાહરણ પ્રેમાનંદ
| ← કડવું-૮૮ | ઓખાહરણ કડવું-૮૯ પ્રેમાનંદ |
કડવું-૯૦ → |
| રાગ:ઘોળ દેશી |
ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે,
માનુની તો મળીને મંગળ ગાય રે.
રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાય રે,
ઓખાબાઈને લાડુ કચોળુ અપાય રે.
ઓખાબાઈને શિખામણ દે છે માય રે.