લખાણ પર જાઓ

કામ

વિકિસૂક્તિમાંથી
  1. થઇ શકે છે કે તમારું કામ મહત્વહીન થઇ જાય, પરંતુ તેનાથી મહત્વપૂર્ણ એ છે કે તમે કંઇક કરો. -મહાત્મા ગાંધી
  2. કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને પ્રાર્થના કરવી.
  3. એકાગ્ર ચિત્તે કામ કરવાથી સફળતા જરુર મળે છે.
  4. કામ કરીને કમાવું તેમાં કોઈ શરમ નથી, આળસુની જેમ બીજાનુ મોઢું જોઇને બેકાર બેસી રેહવું એ જ સૌથી શરમજનક છે.-પ્રેમચંદ

ઢાંચો:Uncategorized