ગુજરાતી કહેવતો/ઈ

વિકિસૂક્તિમાંથી
  • ઈશ્વર જે કરે તે સારા કાજે.
  • ઈશ્વર મોત કાંઇ પોતાને માથે લેતો નથી.
  • ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી.
  • ઈંટનો જવાબ પથ્થર