ગુજરાતી કહેવતો/ઓ

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
  • ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય
  • ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો.
  • ઓડનું ચોડ કરવું
  • ઓળખાણ સૌથી મોટી ખાણ છે.
  • ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે.