ગુજરાતી કહેવતો/ઝ
Appearance
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
- ઝાઝી કીડીઓ સાપને તાણે
- ઝાઝી કીડી સાપને ખાઈ જાય
- ઝાઝાં મળ્યાં ને ખાવા ટળ્યા
- ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.
- ઝાઝા હાથ રળીયામણા.
- ઝાઝા હાથ રળીયામણા અને ઝાઝા મોઢા અદીઠ.
- ઝાઝા હાંડલા ભેગા થાય તો ખખડે પણ ખરા
- ઝાઝી વાડ ઝંખરાની સારી
- ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે (ઝાઝી સૂયાણી વેતર વંઠે)
- ઝેરના પારખા ન હોય