ચાર્લ્સ કૂલે
Appearance
ચાર્લ્સ હોર્ટન કૂલે (૧૭ ઓગસ્ટ ૧૮૬૪ – ૭ મે ૧૯૨૯) અમેરિકન સમાજશાસ્ત્રી હતા.
સૂક્તિ
[ફેરફાર કરો]- મન સામાજિક છે અને સમાજ માનસિક છે.
- પરમાર, વાય એ. (૨૦૧૧). સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો (ચોથી આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. p. ૧૮૩.
- સ્વ અને સમાજ બે જોડિયા બાળકો છે.
- Coser, Lewis A. (1977). Masters of Sociological Thought: Ideas in Historical and Social Context. Harcourt Brace Jovanovich. ISBN 978-0-15-555130-5.