લખાણ પર જાઓ

જિન-જાક રુસો

વિકિસૂક્તિમાંથી
જિન-જાક રુસો

જિન-જાક રુસો (૨૮ જૂન ૧૭૧૨ – ૨ જુલાઇ ૧૭૭૮) ફ્રેન્ચ ચિંતક અને લેખક.

સૂક્તિ[ફેરફાર કરો]

  • રાજ્યમાં કોઈ વ્યક્તિ એટલો સમૃદ્ધ ન હોવો જોઈએ કે જે બીજાને ખરીદી લે અને કોઈ એટલો ગરીબ પણ ન હોવો જોઈએ કે જે પોતાની જાતને વેચી મારે.
    • શેઠ, સુરેશ ચી. (૨૦૧૪) [૧૯૮૮]. "વિશ્વની ક્રાંતિઓ (ઐતિહાસિક દ્રષ્ટિએ)" (પાંચમી આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. p. ૩૯. ISBN 978-93-82165-87-1.