લખાણ પર જાઓ

ટોળું

વિકિસૂક્તિમાંથી
ટોળું

ટોળું એ સામાન્ય લક્ષ કે પ્રવૃત્તિના સમાન વિષયને અનુલક્ષીને થોડા સમય માટે એકત્રિત થયેલો લોકોનો સમૂહ છે.

સૂક્તિ

[ફેરફાર કરો]
  • ટોળાનો માનવી સભ્યતાની સીડી ઉપરથી અનેક પગથિયાં નીચે ગબડી પડે છે. એનામાં આદિમાનવની હિંસાવૃત્તિ, વિકરાળપણું અને ઉત્સાહ હોય છે. (— ગુસ્તાવ લ બોં)
    • વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૧૪૫.