ઢાંચો:ગુજરાતી લેખન સહાયતા
Appearance
- ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે અંગેની માહિતી અંગ્રેજી વિકિપીડિયાનાં ભારતીય લિપિનો કમ્પ્યુટર પર ઉપયોગ કરવાનાં પૃષ્ઠ પર આપેલી છે.
- અન્ય વિકિપીડિયન સ્વયંસેવકો સાથે વાત કરવા Freenode પર #wikimedia-in ચૅનલ પર જાઓ.
- યુનિકોડમાં ગુજરાતી અક્ષરોના ગણ માટે યુનિકોડ સંસ્થાની વેબસાઈટ પર આ દસ્તાવેજ જુઓ.
- માઇક્રોસોફ્ટનું ગુજરાતી (તથા અન્ય ભારતીય ભાષાઓ માટેનું) ટેક્સ્ટ એડિટર (IME).
- અન્ય ભાષાના વિકિઓમાંથી લેખ અહીં લાવવા માટે તમે ભાષાંતર સાધન (કંટેન્ટ ટ્રાન્સલેશન) વાપરી શકો છો. (અમુક પ્રકલ્પો પર ઉપલબ્ધ નથી)