લખાણ પર જાઓ

ઢાંચો:Main Page Quote of the day

વિકિસૂક્તિમાંથી
ડિસેમ્બર ૨૦૨૪
રવિવાર
૨૨
૦૭:૨૨ UTC
કોઇએ એવું ન વિચારવું જોઇએ કે, ’મારો એકલાનો ધર્મ જ સાચો માર્ગ છે અને અન્યનાં ધર્મો ખોટા છે.’ ઇશ્વરનો સાક્ષાત્કાર તમામ માર્ગોનાં માધ્યમ વડે થઇ શકે છે. ઇશ્વરપ્રાપ્તી માટેની ઇમાનદારીપૂર્વકની તડપજ પુરતી છે. રસ્તાઓ અને મતો અનંત છે.

- રામકૃષ્ણ પરમહંસ