લખાણ પર જાઓ

ઢાંચો:Potd-w/સપ્તાહ-૧-૩ (મથાળું)

વિકિસૂક્તિમાંથી

પેરુ કે જામફળ
પેરુ, કે જેને ગુજરાતના ઘણા ભાગમાં જામફળના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફળનો ગર સફેદ કે લાલ (ગુલાબી) રંગનો હોય છે. ગુજરાતમાં ધોળકાના જામફળ રસાળ, મીઠા અને ઉચ્ચ ગુણવત્તાના ગણવામાં આવે છે.