લખાણ પર જાઓ

ઢાંચો:Potd-w/સપ્તાહ-૧-૬ (મથાળું)

વિકિસૂક્તિમાંથી

ઝાડ પર લટકી રહેલા ફણસ
ભારતમાં દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ઉત્તર ભારતમાં ફણસ ઉગાડવામાં આવે છે. તેના કાચા ફળનું શાક બને છે અને પાકા ફળની ફેશીઓ ફળ તરીકે ખાવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ફણસને ચાંપા કહે છે.