પ્રસાદ

વિકિસૂક્તિમાંથી
  1. પ્રસાદ એટલે શું ? પ્ર -એટલે પ્રભુ; સા -એટલે સાક્ષાત; દ -એટલે દર્શન માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ.