પ્રેમ
Appearance
- દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે….
- યુવક–યુવતી વચ્ચેનો પ્રેમ સુંદર હોય છે પરંતુ વૃધ્ધ અને વૃધ્ધા વચ્ચેનો પ્રેમ ભવ્ય હોય છે.
ટ
[ફેરફાર કરો]આ મારા અંતિમ શબ્દો રહો, મારો વિશ્વાસ તારા પ્રેમમાં રહો.
- રવિન્દ્રનાથ ટાગોર, સ્ટ્રે બર્ડસ્ (૧૯૧૬), ૩૨૬.