મન

વિકિસૂક્તિમાંથી
  1. મન કોઈ કોઈ વાર વાણી કરતાં પણ વાચાળ હોય છે. - ગાંધીજી
  2. મનમાં ભરીને જીવશો તો મન ભરીને નહીં જીવી શકો.
  3. જે મનુષ્ય મનને પોતાની હથેળીમાં રાખી શકે છે, તેની એ હથેળીમાં આખી દુનિયાની દોલત સમાયેલી છે. તેને કદાપી અપૂર્ણતા લાગતી જ નથી.


લેખ