મનુભાઈ જોધાણી

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

મનુભાઈ જોધાણી ગુજરાતી લેખક અને લોકસાહિત્યકાર હતા.

સુક્તિ[ફેરફાર કરો]

  • લોકહૈયાંના ધબકાર અને ઊર્મિઓના તાલે તાલે સર્જાયેલ, દુશ્મની અને દિલાવરી, ખુમારી અને વિરતા, ખાનદાની અને ખુટલાઈ, દયા, દાન અને ઉદારતા, વેર અને વહાલ, રાગ અને ત્યાગની, કસુંબલ વાતોથી રંગાયેલું લોકસાહિત્ય એ લોકજીવનની આગવી મૂડી છે.
    • લોકગુર્જરીના ચેરમેન પદે. [૧]