લખાણ પર જાઓ

મોહ્યુંરે લટકે

વિકિસૂક્તિમાંથી
મોહ્યુંરે લટકે
નરસિંહ મહેતા


<poem>

મોહ્યુંરે લટકે, મારૂં મન મોહ્યુંરે લટકે. ગાતર ભગ કીધાં ગિરધારી, જેમરે માર્યાં ઝટકે; મારૂં મન. વેણ વજાડી વહાલે મારે વનમાં, રગતણે કટકે; મારૂં મન. મન મારૂં મોળીડેરે અટક્યું, પેલે પીતાંબર પટકે; મારૂં મન. નરસઈના સ્વામીની સંગે રમતાં, રસ વાધ્યો ચટકે; મારૂં મન.