લખાણ પર જાઓ

રમણ મહર્ષિ

વિકિસૂક્તિમાંથી
સાચું મૌન એજ ખરેખર અનંત પ્રવચન છે.

રમણ મહર્ષિ (ડીસેમ્બર ૩૦ ૧૮૭૯ – એપ્રિલ ૧૪ ૧૯૫૦]]) હિંદુ સંત હતા, અને અદ્વૈતવાદનાં સમર્થક હતા. તેમણે આત્મ સાક્ષાતકાર માટે આત્મ વિચારનાં પક્ષમાં દલીલો કરેલ.

સ્ત્રોતસહિત[ફેરફાર કરો]

અહીંનાં તમામ અવતરણો તમિલ કે સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં, અને તે પરથી ગુજરાતીમાં ભાષાંતરીત કરેલા છે, માટે અમુક અર્થમાં તે અપ્રત્યક્ષ અવતરણ ગણાશે.
 • હું કોણ છું? (Who Am I?)
  • આત્મ વિચાર
 • Your duty is to be, and not to be this or that. I Am That I Am sums up the whole truth; the method is summarized in Be Still.
  • Interview (c. 1945) in The Spiritual Teachings of Ramana Maharshi (1972), p. 75

શ્રી રમણવચનામૃત[ફેરફાર કરો]

અહીં શ્રી રમણવચનામૃત પુસ્તકમાંથી સાભાર, રીડગુજરાતી.કોમ નાં માધ્યમથી, આ અવતરણો લેવાયેલા છે.

 • મનની પ્રકૃતિ છે ભટકવાની. તમે મન નથી. એ ઉદ્દભવે છે – નષ્ટ થાય છે (અર્થાત) એ નશ્વર છે. જ્યારે તમે સનાતન

છો, તમે આત્મા સિવાય બીજું કંઈ નથી એટલે મનની ચિંતા ન કરો. એનું મૂળ શોધો. એ આત્મા પર કશો પ્રભાવ પાડ્યા

વગર જ અદશ્ય થઈ જશે.

 • તમે આગગાડીમાં બેઠા પછી ભાર તમારા માથા પર શું કરવા મૂકી રાખો છો ? આગગાડી તમને – તમારા બોજાને લઈ

જાય છે પછી એ બોજો તમારા માથા પર હોય કે નીચે મૂકેલો હોય ! તો વૃથા પરિશ્રમ શાને ? – આ જ વાત મનુષ્યે

પોતાના કર્તૃત્વ માટે સમજી લેવાની જરૂર છે.

 • દરેક જણ પોતાના આત્માની શાશ્વતતા માટે સભાન હોય છે. એ ઘણાંને મરતાં જુએ છે. છતાં પોતાને શાશ્વત માને છે,

કેમકે એ સત્ય છે અને અનભિજ્ઞપણે ‘શાશ્વત સત્ય’ એનામાં સ્વયંપ્રકાશિત થાય છે.

 • સુખ કે દુ:ખ પાછલાં કર્મોને કારણે હોય છે. આ જન્મનાં કર્મોને કારણે નહિ. એટલે મનુષ્યે એનાથી પ્રભાવિત થયા વિના

તે સહી લેવાં જોઈએ.

 • ભૌતિક સુખ-સગવડો પરત્વે અનાસક્તિ અને એમાંથી મુક્ત થવાની ઝંખના એ જ વૈરાગ્ય.
 • સહન કરવાનું જ જો સ્વાભાવિક હોત તો સુખની ઈચ્છા મનુષ્યમાં જાગ્રત જ કેમ થાત ? સુખની ઈચ્છા ઉદ્દભવે છે,

કારણ કે સુખી થવું સ્વાભાવિક છે, બીજું બધું અસ્વાભાવિક છે.

 • સીમિત – મર્યાદિત જાણકારીથી પણ આપણે ઘણું સહન કરવું પડે છે તો પછી વધારે જ્ઞાનનો બોજો જાત પર નાખી

વધારે પીડાવાની કોઈ જરૂર ?

 • ખોટી ચર્ચાવિચારણા કે વ્યર્થ વાદવિવાદથી માણસ મૂળભૂત ધ્યેયને ભૂલી બાહ્ય વિષયો કે બહિરંગ વૃત્તિ-પ્રવૃત્તિમાં જ રસ

લેતો, અટવાતો થઈ જાય છે. જેથી જીવનધ્યેયની સિદ્ધિ થઈ શકતી નથી.

 • કોઈને એમ લાગે કે પોતે પૂજાપાઠ કરતાં ઘણો આગળ નીકળી ગયો છે તોપણ અન્યને માટે તેણે એ ક્રિયાઓ કરવી જેથી

એનાં સંતાનો કે આશ્રિતો માટે એ ઉદાહરણરૂપ બને.

 • નિયમ રાખવો એ પણ ઉપયોગી છે, પણ નિયમ માત્ર સાધનરૂપે જ હોવો જોઈએ. નિયમોની અધિકતા એટલી બધી

ન થવી જોઈએ કે જેથી મૂળ ધ્યેય આત્માનુસંધાન ગેબ થઈ જાય.

 • જ્યાં સુધી ભક્ત ઈશ્વર પાસે આ કે તે માગ્યા કરે ત્યાં સુધી સમર્પણ સંપૂર્ણ ગણી શકાય નહિ. પ્રાર્થવું એટલે મુક્તિની

પણ આકાંક્ષા રાખ્યા વિના ઈશ્વરને કેવળ ચાહવા માટે જ ચાહવો.

 • આપણી પ્રાર્થના નિ:સ્વાર્થભાવે થવી જોઈએ. પોતાની સૃષ્ટિને કેવી રીતે ચલાવવી તેનું જ્ઞાન આપણા કરતાં ઈશ્વર

પાસે ઘણું વધારે છે. એ સંબંધી એને આપણાં સૂચનોની આવશ્યકતા નથી રહેતી. તમારી પોતાની ચેતનાને પરિપૂર્ણ

કરવાની કોશિશ કરો.

 • સમય જતાં મંત્ર-જપ તમને મંત્રમય બનાવી દે છે. તમે જેનું નામ રટો છો તે થઈ જાઓ છો.
 • સાધના ત્યાં સુધી સતત – અનવરત રાખો જ્યાં સુધી આનંદ અને ભય ઓગળી ન જાય, બધાં દ્વન્દ્વો શમી ન જાય.

જે કંઈ બને એ અનુભવો, પણ ત્યાં સ્થગિત ન થઈ જાઓ.

 • ભગવાન સદાકાળ તમારી જોડે જ, તમારા અંતરમાં છે. તમારી અંદરનો આત્મા જ ભગવાન છે. એનો સાક્ષાત્કાર

કરવા માટે નોકરીનું રાજીનામું આપવાની કે ઘરનો ત્યાગ કરવાની શી જરૂર ?

 • ગુરુ અંદર તેમજ બહાર પણ છે એટલે તે એવા સંજોગો ઊભા કરે છે કે જેથી તમે અંતર્મુખ થાઓ. સાથોસાથ અંદરના

પ્રદેશની એવી તૈયારી કરે છે કે જેથી તમે હૃદયકેન્દ્ર તરફ ખેંચાઈ જાવ. આ પ્રમાણે તે બહારથી ધક્કો મારે છે અને અંદરથી

ખેંચે છે. જેથી તમે હૃદયકેન્દ્ર પર દઢ થઈ જાઓ.

 • સૂર્ય ભલે રોજ પ્રકાશતો હોય, પણ જેમ એને નિહાળવા એની તરફ નજર કરવી પડે તેમ કૃપા તો સતત હોય છે જ.

એને પામવા પાત્રતા સિદ્ધ કરવી પડે.

 • સંત કે મહાત્મા મૌન દ્વારા કાર્ય સાધે છે. બોલવાથી તેમની શક્તિ ક્ષીણ થાય છે, જ્યારે એમના મૌનમાં અપ્રતિમ

સામર્થ્ય હોય છે. તેમનું મૌન તેમની વાણી કરતાં હંમેશાં વધારે પ્રભાવક રહેવાનું. તેથી તેમની માનસિક સંગત શ્રેષ્ઠ છે.

 • આધ્યાત્મિક વસ્તુસ્થિતિઓ બુદ્ધિગમ્ય નથી હોતી, પણ દ્રૌપદીનાં ચીર અનંત થઈ શક્યાં એ ચમત્કાર દ્રૌપદીના

સર્વસમર્પણ-સંપૂર્ણ શરણાગતિ પછીનો ચમત્કાર હતો. એટલે રહસ્ય ચમત્કારમાં નહિ, શરણાગતિમાં રહેલું છે.

 • બાહ્ય પ્રવૃત્તિઓ મનના બળને હરી લે છે એટલે એમને અટકમાં લઈ, પોતાનામાં જ નિયંત્રિત કરવાથી એની શક્તિ

સંચિત થાય છે અને એક જ વિચારને સમર્પિત સ્થિર સંકલ્પ પણ છેવટે અદશ્ય થઈ ‘શુદ્ધ ચેતના’ રહેવા પામે છે.

 • સતત નામસ્મરણ દ્વારા એકાગ્રતા અને કૉલેજનો અભ્યાસ (કોઈ પણ પ્રવૃત્તિ) બંને એકબીજાનાં વિરોધી નથી. બંને

એકસાથે કરી શકાય છે. જેવી રીતે ચાલતી વખતે આપણે આપણા ડાબાજમણા પગ પર ધ્યાન આપવું પડતું નથી એવી રીતે

એકાગ્રતાને કાયમ રાખીને દુનિયાનાં અન્ય કાર્યો સહજ રીતે કરી શકાય છે.

 • ધ્યાન દરમિયાન બધી જાતના વિચારો ઊભરાય એ બરાબર છે, કારણ કે જે તમારી અંદર છુપાયેલું છે તે બહાર આવે

છે. તે બહાર આવે નહિ ત્યાં સુધી તેનો નાશ કેમ કરી શકાય ?

 • તમે તમારી આનંદમય દશાથી અજાણ છો. તમારું અજ્ઞાન પરમાનંદરૂપી શુદ્ધ આત્મા ઉપર આવરણ ઊભું કરે છે. એ

અજ્ઞાનરૂપી પડદાનો નાશ કરવાના પ્રયાસો કરવા જોઈએ.

 • ઈશ્વરની કૃપા વિના કેવળ બુદ્ધિથી આપણે આત્મસાક્ષાત્કાર કરી શકીએ નહિ અને એ કૃપા પણ એની મેળે નથી મળતી.

મનુષ્ય પોતાના આ અને આગલા જન્મોના પ્રયત્નોથી એ પ્રાપ્ત કરવા અધિકારી બને છે.

 • કેવળ એટલું સમજી લો, જાણી લો કે ‘ઈશ્વર’ એક એવું અસ્તિત્વ છે, જે બધાં રૂપોમાં છે, પણ તે સ્વયં આ કે તે રૂપ

નથી. તે અનેકમાં એક રૂપે છે અને સર્વ આકારોમાં નિરાકાર રૂપે છે.

હ્રદય વિદ્યા (The Science of the Heart)[ફેરફાર કરો]

Selected excerpts from Sri Ramana's volitional discourse on Hridaya Vidya
 • 2. That, from where all the activities of the embodied beings emerge, is mentioned as the heart. The description of its form is conceptual.
 • 3. It is said that the I-activity is the root of all activities. From where the I-thought emerges, that in short is the heart.
  • In the definition of the heart is placed as a corollary that the direct Sadhana for knowing the heart is the tracking down to the origin of the I-thought.
 • 8. For one stationed in the Self, Sahasrara will be of pure effulgence. There: if any mental formulation falls within its presence, it will not live.
 • 9. Even when the sensory objects to be known are in the proximity, when the difference is not taken in, the mind does not cause a break in Yoga.
 • 10. Even in intake, the one steadfast thought is said to be the natural state. Nirvikalpa Samadhi will result when the sensory objects are not present.
 • 11. The macrocosm is in its entirety in the body. The body is in its entirety in the heart. Therefore heart is the summarised form of all the macrocosm.
 • 12. The world is none other than the mind. The mind is none other than the heart. Therefore the entire story finishes in the heart.
 • 13. It is said that the heart is in the microcosm just as the orb of the sun in the macrocosm. The mind in Sahasrara is like the disc of the moon.
 • 14. Just as the sun gives light to the moon this heart bestows the effulgence on the mind.
 • 15. As in the night when the sun is not present, one sees the light in the moon, the man who is not present in the heart, sees merely the mind.
 • 16. Without seeing the origin of light, the true form of one's Self, the ordinary man sees by the mind different things and is deluded.
 • 17. The Jnanin present in the heart sees the mind merged in the light of the heart, like moonlight in the presence of the sun during the day.
 • 18. The deeply learned ones know the mind as the directly expressed meaning of the supreme knowledge. The heart is the meaning aimed at. The Supreme is none other than the heart.
 • 19. This perception of division between the seer and the object that is seen, is situated in the mind. For those remaining in the heart, the seer becomes one with the sight.
 • 20. The activity affected by causes like fainting, sleep, excessive joy, grief, possession by spirits, fear etc goes to the heart, its own place.
 • 21. During that time, the embodied person does not know the attainment in the heart. It is known in the Samadhi. The difference in name is due to the difference in cause.

રમણ મહર્ષિ વિશેનાં અવતરણો (જુઓ: રમણ સ્મૃતિ)[ફેરફાર કરો]

 • Sri Ramana is a true son of the Indian earth. He is genuine and, in addition to that, something quite phenomenal. In India he is the whitest spot in a white space. What we find in the life and teachings of Sri Ramana is the purest of India; with its breath of world-liberated and liberating humanity, it is a chant of millenniums...
  • Carl Jung in his foreward, 'Sri Ramana and his message to modern man', as published in the book, The Spiritual Teaching of Ramana Maharshi
 • THE PATH TO SURRENDER

(From Teachings of Bhagavan Sri Ramana Maharshi in His Own Words: Last chapter to the book Ramana Smriti)

There are only two ways to conquer destiny or to be independent of it. One is to enquire whose this destiny is and discover that only the ego is bound by it and not the Self, and that the ego is non-existent. The other way is to kill the ego by completely surrendering to the Lord, realizing one's helplessness and saying all the time, 'Not I, but Thou, oh Lord', giving up all sense of 'I' and 'mine' and leaving it to the Lord to do what he likes with you.

Surrender can never be regarded as complete so long as the devotee wants this or that from the Lord. True surrender is the love of God for the sake of love and nothing else, not even for the sake of salvation. In other words, complete effacement of the ego is necessary to conquer destiny, whether you achieve this effacement through Self-enquiry or through bhakti marga. The spark of spiritual knowledge (jnana) will consume all creation. Since all the countless worlds are built upon the weak or non-existent foundation of the ego, they all disintegrate when the atom-bomb of knowledge falls on them.

All talk of surrender is like stealing sugar from a sugar image of Ganesha and then offering it to the same Ganesha. You say that you offer up your body and soul and all your possessions to God, but were they yours to offer? At best you can say, 'I wrongly imagined till now that all these, which are Yours, were mine. Now I realise that they are Yours and shall no longer act as though they were mine'. And this knowledge that there is nothing but God or Self, that 'I' and 'mine' do not exist and that only the Self exists is jnana. It is enough that one surrenders oneself.

Surrender is giving oneself up to the original cause of one's being. Do not delude yourself by imagining this source to be some God outside you. One's source is within oneself. Give yourself up to it. That means that you should seek the source and merge in it. Because you imagine yourself to be out of it, you raise the question, 'Where is the source'?

Some contend that just as sugar cannot taste its own sweetness and that there must be someone to taste and enjoy it, so an individual cannot both be the Supreme and also enjoy the bliss of that state; therefore the individuality must be maintained separate from the Godhead in order to make enjoyment possible. But is God insentient like sugar? How can one surrender oneself and yet retain one's individuality for supreme enjoyment? Furthermore they also say that the soul, on reaching the divine region and remaining there, serves the Supreme Being. Can the sound of the word 'service' deceive the Lord? Does He not know? Is He waiting for these people's services? Would He not – the Pure Consciousness – ask in turn, 'Who are you apart from Me that presume to serve Me'?

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

w:
w: