અરેબિક કહેવતો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
LaaknorBot (ચર્ચા | યોગદાન) નાનું રોબોટ ઉમેરણ: sv:Arabiska ordspråk |
LaaknorBot (ચર્ચા | યોગદાન) નાનું રોબોટ ઉમેરણ: ca:Dites àrabs |
||
લીટી ૨૪: | લીટી ૨૪: | ||
[[bg:Арабски пословици и поговорки]] |
[[bg:Арабски пословици и поговорки]] |
||
[[bs:Arapske poslovice]] |
[[bs:Arapske poslovice]] |
||
[[ca:Dites àrabs]] |
|||
[[cs:Arabská přísloví]] |
[[cs:Arabská přísloví]] |
||
[[de:Arabische Sprichwörter]] |
[[de:Arabische Sprichwörter]] |
૦૮:૫૭, ૨૨ નવેમ્બર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
અરેબિક કહેવતો અને તેનો ગુજરાતી ભાવાર્થ.
સલાહ
- اترك الشر يتركك
- બુરાઇ છોડો,બુરાઇ તમને છોડશે.
- اتق الأحمق أن تصحبه إنما الأحمق كالثوب الخلق كلما رقعت منه جانبا صفقته الريح وهنا فانخرق
- મુર્ખથી ચેતતા રહો, તે જુના કપડા જેવો હોય છે, જેને તમે જેટલી વખત સાંધો, પવન તેટલી વખત તેને ફાડશે.
- اجتنب مصاحبة الكذاب فإن اضطررت إليه فلا تُصَدِّقْهُ
- જૂઠાડાઓની સોબતથી દુર રહો, જો દુર ન રહી શકો તો તેઓમાં વિશ્વાસ ન કરો.