સુવિચાર સંગ્રહ

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ પૃષ્ઠ પર અજ્ઞાત વક્તાઓ દ્વારા કહેવાયેલા સુવિચારો/સુક્તિઓનો કક્કાવારી મુજબ સંગ્રહ કરવામાં આવ્યો છે.

[ફેરફાર કરો]

  • સંબંધોને સારી રીતે જીવવા હોય તો તેને સ્નેહની સાથે સમજણથી પણ સીંચવા પડે. લગ્નજીવનમાં પણ આ જ મંત્ર સફળ લગ્નજીવનની ચાવીરૂપ બને છે. ત્યારે લગ્નજીવનને સારી રીતે જીવવા માટે બંનેએ એકબીજાનાં માનસને સમજવું બહુ જરૂરી છે. લગ્નજીવનના ડૂઝ અને ડોન્ટ્સને જાણી લેવામાં આવે તો લગ્નજીવનની મહેકને લાંબા સંમય સુધી તાજા રાખી શકાય છે.