મીડિયાવિકિ:Gadgets-prefstext

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

નીચે એવા વિશેષ સાધનોની યાદી નીચે આપી છે જે તમે તમારા ખાતામાં સક્રિય કરી શકો છો. આ સાધનો મહદ્ અંશે જાવા સ્ક્રિપ્ટ આધારિત છે માટે તે યોગ્ય રીતે કામ કરે તે માટે આપના બ્રાઉઝરમાં જાવા સ્ક્રિપ્ટ સક્રિય (ઍનેબલ) કરેલી હોવી જરૂરી છે. એ બાબત નોંધમાં લેશો કે આ સાધનોની અસર તમારા 'મારી પસંદ'ના પાના ઉપર થશે નહી.

એ વાત પણ ધ્યાનમાં રાખશો કે આ વિશેષ સાધનો મિડિયાવિકિ સૉફ્ટવેરનો ભાગ નથી, સામાન્ય રીતે તે આપના સ્થાનીક વિકિના સભ્યો દ્વારા વિકસાવવામાં આવ્યા હોય છે અને તેઓજ તેનું ધ્યાન રાખે છે. સ્થાનિક પ્રબંધકો વ્યાખ્યા અને વર્ણનનો ઉપયોગ કરીને આ સાધનોમાં ફેરફાર કરી શકે છે.